Gujarati Poem status by Darshana Hitesh Jariwala on 10-May-2019 04:55pm Home Bites Gujarati Poem Bites Darshana Hitesh Jariwala Darshana Hitesh Jariwala posted an update Gujarati Poem 7 month ago #કાવ્યોત્સવ 2 ચંચળ મન (ઈશ્વર, લાગણી) મન ઘણું મારુંય ચંચળ રહ્યું ને, થયું આજે નહીં કાલે ભજીશું મોહન.... હજુ મારી આજ હતી ને, ખબર ના પડી કયારે વીતી ગયો વખત.... જોને હજુ બાળ હતા ને , આજે હૈયે હરખાતો યુવાનીનો હરખ.... માયા પાછળ દોટ મૂકી ને , હાથમાંથી રેતીની જેમ સરકી ગયો સમય.... સપના મારા તરસ જેવા ને, છળી ગયા મૃગજળ બનીને વહી ગયો વખત.... દશકે દશકે યાદોં બની ને , બસ એ યાદોની સ્મૃતિ બની ને વિસરી ગયો સમય.... લાગણીઓનાં વહેણ વાયા ને, મેં ભૂતકાળમાં દેખી યાદ કર્યો વખત..... છતાં, મન ઘણું મારુંય ચંચળ રહ્યું ને, થયું કાલે જ ભજીશું મોહન.... નહીં થાય અફસોસ હવે પછીનો, માટે અત્યારે જ ભજી લો મોહન ...... નહીં આવે કાલ ફરી ફરી ને, માટે તમે આજે જ ભજી લો મોહન... Read More 22 Views Like 1 Comment Share Facebook Twitter Google WhatsApp 6 others like this post. Chaitali Jariwala 4 day ago View More Gujarati Poem Status Download on Mobile More Interesting Options Blog Film-Review Hiku Microfiction Shayri Story Quotes Questions Jokes Whatsapp-Status Book-Review Song Folk Dance Funny Motivational Good Morning Good Night Romance Religious Thought Good Evening News Poem Gandhigiri Vatodiyo Viraj