Gujarati Poem status by Darshana Hitesh Jariwala on 06-May-2019 12:24pm Home Bites Gujarati Poem Bites Darshana Hitesh Jariwala Darshana Hitesh Jariwala posted an update Gujarati Poem 7 month ago #કાવ્યોત્સવ 2 મંજિલ (પ્રેરણા દાયક ) જિંદગીના મુકામોની કોઈ મંજિલ નથી હોતી , કે મંજિલો પર ચાલવાની કોઇ રીત નથી હોતી . ઝઝુમવું પડે છે મંજિલોને પામવા માટે ત્યારે , કયા રસ્તે જવું એની કંઈ જ ખબર નથી હોતી . ચાલતા થઈએ જ્યારે એ રસ્તાઓ પર ત્યારે , પહોંચીશું મંજિલે ચોક્ક્સ એની કોઈ ખબર નથી હોતી . હિમ્મત રાખી ખુદા ને ખુદ પર બસ ચાલ્યા કરીશું ત્યારે, પોતાનો ભરોસો કેટલો ગાઢ એની ખુદને ખબર નથી હોતી . હે ,મંજિલ થોડું હું અહીંથી ચાલું છું તું ત્યાં થી આવ , "દર્શના" મંજિલ મળશે જરૂર ક્યાં, કેવી રીતે ? ? એ કોઈને ખબર નથી હોતી. Read More 35 Views Like 0 Comment Share Facebook Twitter Google WhatsApp 2 others like this post. View More Gujarati Poem Status Download on Mobile More Interesting Options Blog Film-Review Hiku Microfiction Shayri Story Quotes Questions Jokes Whatsapp-Status Book-Review Song Folk Dance Funny Motivational Good Morning Good Night Romance Religious Thought Good Evening News Poem Gandhigiri Vatodiyo Viraj