The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
મારી સરળતા ~ઈનલ કોઈના સહારે નથી રહેવા દેતી મને મારી સરળતા.. કોઈ પણ પરિસ્થિતિમા અડગ/અડીખમ ઊભાં રહેવાની હિંમત આપે છે મને મારી સરળતા.. કોઈ પણ સંબંધને ટકાવવામાં અને નિભાવવામાં મદદ કરે છે મને મારી સરળતા.. ઝંખું જે હું એ પામવાનો રસ્તો બતાવે મને મારી સરળતા.. ધીરજથી બધા કામો કરવા માટે પ્રેરણા આપે છે મને મારી સરળતા.. માનવતા / સહજતાના ભાવ સાથે વર્તવા પ્રેરે છે મને મારી સરળતા.. હર ઘડી / પલમા આનંદ માણતા / લેતા શીખવે છે મને મારી સરળતા.. માનવ-માનવ વચ્ચે ભેદ કરતા વધુ ભાવને પ્રાધાન્ય આપે છે મારી સરળતા.. શું સરળ રહેવું સરળ છે.!? #inal #simplicity #matrubharti #poem #gujarati
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser