સુંગધ મળી જ જાય
જો ફૂલ પ્લાસ્ટિકના ના હોય તો,
સ્નેહ જડી જ જાય
જો હદયભાવ કૃત્રિમ ના હોય તો.

પદમાક્ષી

Gujarati Thought by Padmaxi : 111122400
Kamlesh 5 years ago

સત્ય વચન...

Padmaxi 5 years ago

હા....આભાર મિલન

Padmaxi 5 years ago

આભાર આશિષ

Milan 5 years ago

થવાનું e થવાનું જ... બાકી રચના સારી છે

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now