પાણીની શીતળતા
વૃક્ષોનું મૌન
પક્ષીઓનો કલબલાટ
અને કેપ્ટન વગરની મારી એકલતા..

#મને_ગમતું_સ્થળ

@શ્યામ #કેપ્ટન

Gujarati Good Evening by Nirav Patel SHYAM : 111098695
Simran Jatin Patel 5 years ago

વસંતોત્સવ આવી ગયો છે નિરવજી....

Simran Jatin Patel 5 years ago

ખૂબ સરસ ગામ છે.... આ દ્રશ્ય ફોટો માં જ જોઈને સુકુન મળે છે.....

Het Vaishnav 5 years ago

કયું ગામ ભાઈ

Nirav Patel SHYAM 5 years ago

મારા ગામમાં

Het Vaishnav 5 years ago

ખૂબ સરસ ભાઈ.....

Simran Jatin Patel 5 years ago

કઈ જગા છે આ....??

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now