Gujarati Good Morning videos by AJ Anand Watch Free

Published On : 31-Jan-2019 08:00am

931 views

25 Comments

Yagnik Raval videos on Matrubharti
Yagnik Raval 5 year ago

saras dost

AJ Anand videos on Matrubharti
AJ Anand 5 year ago

સાચી વાત સિમરનજી અને મળેલા સમયને જ યોગ્ય બનાવો સફળ થવા માટે ,સારા સમયની રાહ જોશો તો આખું જીવન વીતી જશે પણ સફળતા નહી મળે..??

Simran Jatin Patel videos on Matrubharti
Simran Jatin Patel Matrubharti Verified 5 year ago

શુભ સવાર.... નિષ્ફળતા મળશે કે સફળતા એનો વિચાર કર્યા વગર જ કાર્ય કરવું..... પ્રયત્નો જ મંજિલ સુધી પહોંચાડે છે.....

AJ Anand videos on Matrubharti
AJ Anand 5 year ago

આભાર રાહુલ ખાંડેરા મિત્ર..??

Rahul Khandera videos on Matrubharti
Rahul Khandera 5 year ago

bilkul sachi vat ane saras rajuat.

AJ Anand videos on Matrubharti
AJ Anand 5 year ago

તથાગત ચૌધરી આભાર દોસ્ત..??

Tathagat Chaudhary videos on Matrubharti
Tathagat Chaudhary 5 year ago

Keep going ?

AJ Anand videos on Matrubharti
AJ Anand 5 year ago

કમલ જોશીજી આપકો ભી મંગલમય દિન કી હાર્દિક શુભકામનાએ..આપકા દિન શુભ રહે..??

Kalpesh Joshi videos on Matrubharti
Kalpesh Joshi 5 year ago

सु प्रभातम मंगलमय दिन की हार्दिक शुभकामनाएं

AJ Anand videos on Matrubharti
AJ Anand 5 year ago

સચિનભાઈ શુભસવાર..જેમ હીરાને જેટલો ઘસો એટલો જ એ ચમકે છે અને એની સુંદરતા મા પણ વધારો થાય છે..તેવી જ રીતે માણસ પણ જો સફળતા માટે પોતાની જાતને ઘસે અને તે પછી જે સફળતા મળે એની મજા જ કંઈક અલગ હોય છે..??

AJ Anand videos on Matrubharti
AJ Anand 5 year ago

આભાર મંથનભાઈ પટેલ..??

AJ Anand videos on Matrubharti
AJ Anand 5 year ago

નિલેષ કુમાર થેન્ક યુ દોસ્ત..??

Nilesh Kumar videos on Matrubharti
Nilesh Kumar 5 year ago

Nice

Manthan Patel videos on Matrubharti
Manthan Patel 5 year ago

તદ્દન સાચી વાત કરી. ખૂબ સુંદર .....

Sachin Soni videos on Matrubharti
Sachin Soni Matrubharti Verified 5 year ago

વાહ વાત તમે લાજવાબ કહી.. આનંદભાઈ શરૂવાત કરીએ તો કંઈ અઘરું નથી...પણ સાથે પોતાની જાતને થોડી ઘસવી પડે....સરસ રજુઆત.. શુભ સવાર....

AJ Anand videos on Matrubharti
AJ Anand 5 year ago

હા કિરણભાઈ એ રસ્તા પર ચાલવાથી તકલીફો તો આવવાની પણ એનો સામનો કરીને આગળ વધશો ને સફળતા તમારા હાથ મા હશે..??

AJ Anand videos on Matrubharti
AJ Anand 5 year ago

દીપક ઠાકોર આભાર મિત્ર..??

Kiran Thakor videos on Matrubharti
Kiran Thakor 5 year ago

safal thavano sacho rasto aj che anand bahi.

Dipak Thakor videos on Matrubharti
Dipak Thakor 5 year ago

khub sundar rajuat aj anand

AJ Anand videos on Matrubharti
AJ Anand 5 year ago

તન્વીજી શુભસવાર અને આભાર..નવા વિચારોની સાથે જ આપની સવાર ને શુભ બનાવવી એજ અમારો ઉદ્દેશ્ય છે..??

Tanvi Tandel videos on Matrubharti
Tanvi Tandel Matrubharti Verified 5 year ago

ખૂબ સરસ વિચાર સાથે નવા દિવસની શુભ શરૂઆત આનંદભાઈ

AJ Anand videos on Matrubharti
AJ Anand 5 year ago

બિલકુલ સાચી વાત છે કોમલજી અને એટલે જ તો કહેવાય છે ને કે ડર કે આગે જીત હે..બરાબર ને ??

Komal Joshi Pearlcharm videos on Matrubharti
Komal Joshi Pearlcharm Matrubharti Verified 5 year ago

સાચી વાત છે. સફળ નહિ થઈએ એ ડર થી ઘણી વાર આપણે પ્રયત્ન જ નથી કરતા. પરંતુ દરેક કદમ નું મહત્વ છે, ભલે ને એ નાનું હોય!

AJ Anand videos on Matrubharti
AJ Anand 5 year ago

ભાવેશભાઈ શુભસવાર અને ખૂબ ખૂબ આભાર..બસ આવી જ રીતે મોર્નિંગ મજા ના આ કાર્યક્રમને માણતા રહો..??

Jagani Mehta Bhavesh videos on Matrubharti
Jagani Mehta Bhavesh 5 year ago

good morning sir maja aavi thenks