Gujarati Shayri status by Milan on 21-Dec-2018 12:34pm Home Bites Gujarati Shayri Bites Milan Milan posted an update Gujarati Shayri 12 month ago #AJ પાદર છોડ્યાની વાત છે...! નાદાનીના માથે બેડું મુક્યાની વાત છે ! સાંભળો ! આ પાદર છોડ્યાની વાત છે. કાચી ઉંમર ને સમજણથી અજાણ છે, આ કુમારીની જાયા બનવાની વાત છે ! ઢીંગલીને ચુંદડી ઓઢાડી જે હરખાતી ! એ રમતી દુનિયા લૂંટાઈ જવાની વાત છે. નિરક્ષર સમાજની વળી આ તે કઈ રીત ! આબરૂ માટે, કાળજું દઈ દેવાની વાત છે. થઈ પડ્યા ધ્વસ્ત પોતાના સપનાના ડુંગરા, હવે, કોકના સપના પૂરા કરવાની વાત છે! ઘનઘોર જંગલમાં જાણે ભૂલા પડી ગયા, તાતના વયોયોગ્ય, ભર્તા હોવાની વાત છે! કેમ ના હોય રેલમછેલ આ આંખલડીએ, આત્મજના ઉંબરે, મા બનવાની વાત છે ! લક્ષ્મી અવતાર દરિદ્ર થયાની આ વાત છે. પ્રથાને નામે તનયાઓ હોમાવાની વાત છે! નાદાનીના માથે બેડું મુક્યાની વાત છે ! સાંભળો ! આ પાદર છોડ્યાની વાત છે. મિલન લાડ. વલસાડ. કિલ્લા પારડી. #પાદર #lagninopaheloahesaseprem #kajalozavaidyafansclub Read More 29 Views Like 8 Comment Share Facebook Twitter Google WhatsApp 15 others like this post. Shefali 12 month ago વાહ...સમાજ ની વરવી વાસ્તવિકતા નું ખૂબ સુંદર નિરૂપણ... Amita Patel 12 month ago vah milan superb !! Shefali 12 month ago Amita..messanger juvo...fb ma Milan 12 month ago ખૂબ ખૂબ આભાર શેફાલી અને અમિતાજી.... દિલથી ધન્યવાદ આપને HINA 12 month ago વાહ... Milan 12 month ago aabhar હિનાજી.... aateka Valiulla 12 month ago ખૂબ સરસ લખ્યું છે મિલન ભાઈ Milan 12 month ago ધન્યવાદ આતેકાજી.... View More Gujarati Shayri Status Download on Mobile More Interesting Options Blog Film-Review Hiku Microfiction Shayri Story Quotes Questions Jokes Whatsapp-Status Book-Review Song Folk Dance Funny Motivational Good Morning Good Night Romance Religious Thought Good Evening News Poem Gandhigiri Vatodiyo Viraj