Got 2nd number in short n sweet section at Gujarati Rasdhara platform.

*સમય....* (સમય થઈ ગયો)

હજી તો આવ્યા હમણાં હમણાં ને,
કહો છો ! જાવું છે હવે !
ઘણો સમય થઈ ગયો...

આંખોની તરસ પણ ક્યાં છીપાઈ હજી?
શું આમ અડધા તરસા મૂકી જાશો ?
તે કહો છો સમય થઈ ગયો..!

વાત તો માંડી જ હતી પ્રીતની હજી,
ના મળ્યા મનગમતા જવાબ મને,
અને કહો છો સમય થઈ ગયો..!

રણના એરંડ્યા સમો એકલો અટૂલો છોડી,
જવું છે, વિના વરસાવી પ્રેમની ઝળી એકેય,
અને કહો છો સમય થઈ ગયો..!

*મિલન લાડ. વલસાડ. કિલ્લા પારડી.*
#kajalozavaidyafansclub
#lagninopaheloahesaseprem

Gujarati Shayri by Milan : 111057084
Milan 5 years ago

yes... ur true Ms shefali shah

Shefali 5 years ago

એટલે પ્રવચન સાંભળીયે કે ના સમાજ પડે એવા ગીત બધું સરખું જ છે...

Milan 5 years ago

night mate kale tane મોકલ્યું હતું ને કેમ ઊંઘ નઈ આવેલી ....

Shefali 5 years ago

આ તારા bj...and pravachan midnight na samay ma રાખજે તો જેને ઊંઘવાની સમસ્યા હોય એ સાંભળી ને ઊંઘી શકે...હા હા હા

Milan 5 years ago

shefali@ jigneshbhai ne vat kari chhe already aa babate... emne free time made etle kam chalu karie. pravachan mate

Milan 5 years ago

shefali@ garbo hato aa ke chhele lol lagayu.... as alwas BJ

Shefali 5 years ago

@મિલન...તું પ્રવચન માં પણ try Kar...bahu aagad આવીશ એમાં પણ...લોલ

Milan 5 years ago

tiya @ thanks a lot

Milan 5 years ago

thanks komal chovatiya

Milan 5 years ago

@hina... ame to khali karm karie fad j aavu madtu rahe to ame shu karie. .

Tiya 5 years ago

mast ...congratulation ...

Komal Chovatiya 5 years ago

nice....congratulations....

HINA DASA 5 years ago

હવે બેય ને કેટલા આગળ જવું છે માઇનસ નંબર લેવા છે લાલચુ ઓ

Milan 5 years ago

@shefali shu kari shakay.... ichhao anant chhe... mang ane purvatho... economics no rules lage. demand n supply

Milan 5 years ago

komal@ thanks

Shefali 5 years ago

વાહ ખૂબ સરસ...અભિનંદન..@ તારી તરસ અધૂરી છે તો મારી પણ ક્યાં chipai છે...અધૂરા રહેવું જ નિયતિ છે કદાચ...

Milan 5 years ago

rohit@ thank you

ધબકાર... 5 years ago

ખુબ ખુબ અભિનંદન...

Milan 5 years ago

hina@ thank you

HINA DASA 5 years ago

સરસ... congratulations...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now