Gujarati Whatsapp-Status status by Megha gokani on 20-Sep-2018 05:54pm Home Bites Gujarati Whatsapp-Status Bites Megha gokani Megha gokani posted an update Gujarati Whatsapp-Status 1 year ago #word challenge ,<br>મેં તમને લોકો ને ચેેલેન્જ તરીકે શબ્દ જિંદગી આપ્યો છે.<br>તમે તમે લોકો તમારી. કોઈ પણ રચના મૂકી એને એમાંં સમાયેલ કોઈ પણ એક શબ્દ ચેલેેન્જ તરીકે આપી શકો છો.<br># ની સાથે એ શબ્દ લખો. અને જે લોકો તે વ્યક્તિ ના શબ્દ નું ચેલેન્જ સ્વીકારે તે @ સાથે તે ચેલેન્જ આપનાર વ્યક્તિ નું નામ લખો .<br> Read More 28 Views Like 5 Comment Share Facebook Twitter Google WhatsApp 16 others like this post. Kamlesh 1 year ago સારા કામે લગાવી ને સાઇડમાં થઇ ગયા હો , મહોદયા...આપ કોઇની લલકાર નહીં ઝિલો કે શું ??? Megha gokani 1 year ago ના ના એવું નહીં. લલકાર ઝીલવા તો આવો આઈડિયા લગાવ્યો ને. Kamlesh 1 year ago તો આવો મેદાનમાં...@ ખરેખર આપનો આ પ્રયાસ તારીફેકાબીલ છે...જે નથી લખતા એ પણ લખવા માટે પ્રેરાશે...બસ આપણે સૌ ને સરાહવાના છે...અને એમને પ્રોત્સાહન આપવાનું છે... Megha gokani 1 year ago આવી ગયા આવી ગયા. અને થેન્કયુ વખાણવા Kamlesh 1 year ago આપનું સ્વાગત છે ... View More Gujarati Whatsapp-Status Status Download on Mobile More Interesting Options Blog Film-Review Hiku Microfiction Shayri Story Quotes Questions Jokes Whatsapp-Status Book-Review Song Folk Dance Funny Motivational Good Morning Good Night Romance Religious Thought Good Evening News Poem Gandhigiri Vatodiyo Viraj