Gujarati Quotes status by Megha gokani on 20-Sep-2018 03:48pm

ચાલો એક ગેમ રમીએ. Word challenge

જેમ કે જિંદગી ,તો મેં એ શબ્દ પર quote લખ્યું ,તમે લોકો પણ read more

Parth Chavda 2 year ago

હાલત પર કેવું હસે છે જિંદગી, તલવાર ની ટોચે વસે છે જિંદગી.

jd 2 year ago

હારી ને બેસાડી દેવા ઘણી આતુર છે છે આ જિંદગી.. પણ દરેક તબ્બકે તને જીતી ને ગર્વ અપવવા હું તૈયાર છું એ જિંદગી ..

Tiya 2 year ago

zindgi atle sukh dukh nu સરવૈયુ

jd 2 year ago

નાની એવી જિંદગી છે સાહેબ કોને કોને ખુશ રાખવા, જો દીવો પ્રગટાવી એ છીએ તો "અંધકાર" ખોટું માની જાય છે...

Heer Ahir 2 year ago

@vah niravbhai@komal

Heer Ahir 2 year ago

@vah niravbhai@komal

Megha gokani 2 year ago

@komal ,વાહ ..

Komal Chovatiya 2 year ago

એ જીંદગી...તુ મને ગમે એટલી challange આપી દે ,પણ હુ તો તને કોઇ પણ જાત ની શતૅ વગર love કરતી રહીશ.

Megha gokani 2 year ago

સર ખૂબ સુંદર

Megha gokani 2 year ago

વાહ નીરવ પટેલ

Nirav Patel SHYAM 2 year ago

जिंदगी क्या है ? बस कुछ टूटे ख्वाबो का आशियाना, किसीकी यादो का अफसाना, ना गम मिटता है ना जिंदगी सँवरती है, बस किसीकी चाह में ये दर बदर भटकती है....

View More   Gujarati Quotes Status | Gujarati Jokes