ખબર નઈ કેમનું.. હની સિંહના ગીત સાંભળતો હું અરિજીત સિંહના​ ગીત સાંભળવા માંડ્યો છું... કારણ??
                                     કારણ તું જ છે!
ખબર નઈ કેમનું.. મારા WhatsApp story માં ધીમે ધીમે ઇશ્કની વાતો આવવા લાગી છે... કારણ??
                                     કારણ તું જ છે! 
ખબર નઈ કેમનું.. એક્શન મુવીનો આ ફેન આજ રોમેન્ટીક સિન્સ્ માં Interest લઇ રહ્યો છે... કારણ??
                                      કારણ તું જ છે! 
કાલનો તોફાની છોકરો આજ શાંત બેઠો છે...કારણ??

Gujarati Shayri by Amit Prajapati : 111021070
Kashish 6 years ago

hahahahahaha...

Amit Prajapati 6 years ago

bas tamari dya 6....mam

Kashish 6 years ago

karan tu j che...hahahahaha...nice one dear....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now