મારા વિશે શું કહું..કોઇ બિજી વ્યક્તિ માટે બોલવું કે લખવું અમુક અંશે સરળ હોયછે. પણ જયારે પોતાના જ વિશે લખવાની વાત આવે ત્યારે ખબર ન પડે કે શું લખવું ... પણ મારી ર્વાતાઓ વાચકો સુધી પહોચાડી શકું અને મારી એક અલગ જ છાપ વાચકો ના મન પર રહે.એવી ઇચ્છા ....બિંદિયા..

दुनियादारी से मसरूफ़ियत के बाद मैंने
ख़्वाहिशों के परिंदो को दोनो हाथ खोल के
ज़हन से आज़ाद कर दिया,

पिंजरा अब खाली और खुला भी है,
तोड दिया दरवाज़ा ही,
अब कोई परिंदा कैद न हो सके ,

फिर भी आते हैं कईं परिंदे ख़्वाहिशों के
पर अब हुक़ूक नहीं करते,
वापस लौट ही जातें हैं
सोचती हूँ कमसकम उनकों यादोँ में जी लूं ,

अब ख़याल आता है, यादें खुले आसमान में आज़ाद , बेफीर्क हो कर बनती है
बंध दरवाज़े सिर्फ मुंतज़िर पैदा किया करतें हैं,

अब कोई मसला नहीं, सर्फ़ हो गया जो पुराना था,
आख़िर उन परिंदो की तकदीर में मुमकिन लिखा था वो खुशियाँ और यादें बटोरना ।

@B

Read More

तुम बेइंतिहा बरसती बारिश
में कच्ची मिट्टी का ढेर हुं,
जानते थे मैं तुम्हारे इख़ितयार में हुं पिघल चुकी थी मैं ,
बहा कर ले गये थे तुम अपने साथ मुझे भी
फिर किसी लम्हा तुम अपनी तासीर से उस बारिश की तरहा ओजल हो गये ,
जानती थी बारिश महदूद नहीं होती
जो किसी एक पर बरसे,
मैं मजीद ही वाबस्ता होकर तुमसे उन्स कर बैठी ।
@B

Read More

જગત જાણે ને તું એજ વાતથી અજાણ છે,
બહુ કરી ઇશ્ર્વરે મને તારા જ પ્રેમથી ઘાત છે.

@B

वो बाहें मेरी सुकूनत थी ,
तु क्या जानें
जो मोहब्बत भी निसाब समज कर निभाता है ।

@B

ખુદને ખભો આપી
આશ્ર્વાસન આપી લઉં છું,
અંગતમાં હવે કોઈ બીજું રહ્યુ નથી.
@B

આજે ફાધર્સ ડે.. પપ્પાનો દિવસ આમતો પપ્પા વગરનો એકપણ દિવસ ન હોય . પપ્પાની હાજરીને ધણી વખત એટલું ઇમ્પોર્ટન્સ નથી હોતું પણ એની ગેરહાજરી કાયમ માટે કોઇપણ ઉમરે કોર્યા કરે.

હવે કયો કયાં ગોતુ તમને? ..
આમતો બધે જ પણ આમ કયાંય નહીં.

"મીસ યુ" શબ્દને વારંવાર બોલતાં હોઈએ પણ જયારે ખરેખર ખબર પડે કે મીસ કરવું એટલે જેને મળવાની તરફળીયાં મારીએ એવી તલબ હોય પણ એને રૂબરૂ થવાની કોઈ શકયતા જ ન હોય ત્યારે સમજાય કે
" મીસ યુ" શબ્દ કેટલો મોટો હોય છે.

પપ્પા એટલે આંગળી પકડીને પગલી પાડવાથી માંડીને જીવનમાં આવતી મુસીબતો નો સામનો કરવાં એની સામે સામી છાતીએ દોડતાં શીખવે એ, હું નાપાસ થયા પછી નાસીપાસ ન થાવ એનું ખાસ ધ્યાન રાખે એ પપ્પા , એ નહોય ત્યારે પણ તમારો વિશ્ર્વાસ તમારામાં અતુટ રાખે એ પપ્પા , એને ગેરહાજરીમાં પણ એની યાદોને વળગીને ધ્રુસકે ને ધ્રુસકે રડયાં પછી ખરી હિંમત આવે એ પપ્પા.., આખી દુનિયામાં કયાય ન મળે એવું અનંત સુખ માથે ફકત એક હાથ મુકીને લાવી આપે એ પપ્પા...❤

@B

Read More

વરસાદનું પહેલું ટીપું વરસે,
મને અડકે ને હું તારા મય થઈ જાવ,
એ જો હેલી થઇ વરસે તો? તો સમજી લેજે તારી યાદોનો દરીયો મારી આંખ સમો ઘુઘવાય છે ..
...@B

Read More

અહીં બધું જ અધુરું છે તારા વગર,
પણ તને અધૂરપની જ ખોટ.

@B

એ કિનારે મથીને પોતાની શૌર્યગાથા ગાય છે,
નાસમજ શું જાણે મધદરિયે સમંદરને બાથ ભીડવી.
@B