Bindiya

Bindiya Matrubharti Verified

@bindiyaghorecha

(3.1k)

Ahmedabad

58

81.1k

231.5k

About You

મારા વિશે શું કહું..કોઇ બિજી વ્યક્તિ માટે બોલવું કે લખવું અમુક અંશે સરળ હોયછે. પણ જયારે પોતાના જ વિશે લખવાની વાત આવે ત્યારે ખબર ન પડે કે શું લખવું ... પણ મારી ર્વાતાઓ વાચકો સુધી પહોચાડી શકું અને મારી એક અલગ જ છાપ વાચકો ના મન પર રહે.એવી ઇચ્છા ....બિંદિયા..

"માય ડિયર કોમરેડ", ને માતૃભારતી પર વાંચો :,

https://www.matrubharti.com

વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!

Read More

જવાબદારીઓ જીવનની જાતે ઉંચકવી પડે,
મૃત્યુ ની મોજ થોડી કે ચાર ખભા મળે.


-Bindiya

લખું કંઈક રોજ, શક્યતા એવી હોતી નથી,
લાગણીઓ કાગળ પર કંડારવી સહેલી હોતી નથી.

@B

"માય ડિયર કોમરેડ", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!

Read More