ये कलम है क़ातिल, सो रुकेगी नहीं, अभी कुछ कत्ल करने हैं, अल्फाजों से...!!!

ક્યારેક તમારા બનાવેલા પ્લાનમાં વિલંબ થતો હોય અને પાછળ થી ખબર પડે કે સારું થયું આમાં મોડું જ કર્યું તો એ વિલંબ "ઈસુ (ભગવાન)" ઈચ્છા ને લીધે હોય જે હમેશા તમને નુકસાન ની સામે પ્રોટેક્શન આપતા રહે છે...!!!
-ભાવેશ ભાવનગરી✍️
#ઈસુ

Read More

સોસીયલ મીડિયામાં આજે 15 મી ઓગસ્ટ અને 26 મી જાન્યુઆરી જેવું લાગે છે...😷

જેવી રીતે એક દિવસ પૂરતી #દેશભક્તિ જાગે છે એવી જ રીતે........

#જય_શ્રી_રામ ✍️

Read More

છેલ્લા 2-3 દિવસ થી મારી માતૃભારતી એપ્લિકેશન માં "ડેઇલી વર્ડ કોન્ટેસ્ટ" દેખાડતા બન્ધ થઈ ગયા છે...

મારા માટે તો આ પણ એક #સંકટ જ થયું...😑🙃☹️

Let me know if anyone have same problem... how to resolve it...?

Read More

રોજે માતૃભારતી પર આપતા શબ્દને પકડી ને બાઈટ લખતા લખતા કૈક વધુ લખવાની ઈચ્છા થઈ અને પહેલી વાર આર્ટિકલ કહો કે કન્ટેન્ટ જેવું લખ્યું છે...
"કેટલી હયદે આસ્તિક રહેવું..???"

જો તમારી પાસે 2-3 મિનિટ નો સમય હોય તો જરૂર વાંચજો અને મેસેજ માં રિવ્યુ આપજો....પ્રોત્સાહન આપજો જો ઠીક લાગે તો...!!!

લિંક પર ક્લિક કરો અને જો કાઈ ભૂલચૂક લાગી હોય તો જરૂર જણાવજો... થેંક્યું...🙏

https://www.matrubharti.com/book/19891731/ketli-hade-aastik-rahevu

Read More

It's hard to take instant decision...🤔
Because theory of mind is fluctuating while we take important decision...!!!
-Bhavesh Bhavnagarii ✍️
#Instant

એ ભાઈ, જોવો તો આ રેઇનકોટનો કલર વયો ગ્યો...

વેપારી : બેન તમે પલાર્યો હઇશે...😢
🤣😅😆🤣

ખૂબ જ મુશ્કેલ છે,

બધી વાતે તટસ્થ રહેવું...!!!
-ભાવેશ ભાવનગરી✍️
#Hard

ઘણી વાર સાંભળ્યું છે કે,
પૈસા થી ખુશી નો ખરીદી શકાય...

પણ, જ્યારે કોઈ જરૂરીયાતમંદ ને મદદ કરું ત્યારે એમ થાય કે પૈસા થી ખુશી આપી શકાય...!!!
-ભાવેશ ભાવનગરી✍️
#Happy

Read More

इज्ज़त की तो बात ही छोड़ दो इस ज़माने में

मैंने कहा वो बहन है मेरी, लोगों ने पूछा सगी है..?

तुम अकेले क्यूं ईश्क करोगे,

चलो आधा-आधा बाट लेते है...!!!
#Half