આપો પ્રેમ કે પછી પસ્તાવો શું ફરક પડે, હસતા રહેવાનો અમે નિયમ રાખ્યો છે....@win*

વાચી મારી શાયરી લોકો તારું નામ માંગે છે,
ક્યાં સુધી રહીશ ખામોશ દુનિયા જવાબ માંગે છે...🖤

અય હકીમો જાવ, દુનિયામાં દવા મારી નથી,
હું ઈશ્ક ની બિમાર છું, બીજી કંઈ બિમારી નથી. ...

किताबों की दुनिया दिलचस्प है,
यहाँ दुःख भी प्रकाशित होता है!!

दिन तिरे हिज्र में कट जाता है..........जैसे-तैसे
मुझ से रहती है ख़फ़ा मेरी नज़र शाम के बाद


#शुभरात्री ..........

હો તરસ એવી રોમ રોમ થી,,,,,
તું પીએ ને તોય હું ખુટું તને,,,,,,

એલચી- જે સમાજમાં પ્રેમ વિનાના લગ્નનો હોય, તે સમાજમાં લગ્ન વિનાનો પ્રેમ પણ પાંગરવાનો જ,,,,,,

Read More

એમ ન બોલો કે તમે અમને ગમતાં નથી,,,,
તમને હું ચાહી શકું,,,એટલી મારી ક્ષમતા નથી,,,

જીવ જોખમમાં આવે ત્યારે સમજાય છે!
કેટલીયે વસ્તુઓ વગર જીવી જવાય છે...

जरा सी कैद घुटन लगने लगी,
तुम तो पंछी पालने के शौकीन थे..!.!

હા.. સૌંદર્યથી મોટું કયું શસ્ત્ર હોઈ શકે.!
છતાં મારો સંયમ તમને પરેશાન કરી શકે....