Live each moment of life so gracefully that the each lived moment shall bless you. Written by Ashishkumar Tailor.

આગ તો મન માં લાગી હોવી જોઇએ, બાકી રામ મંદિર અયોધ્યા માં બને કે ઘર માં, જો તમે લાઈફ મા કોઈ ને કામ ના લાગી શક્યા ને તો કંઈ જ કામન નું નથી. અને આવા દરેક મોટા કામ તો મોદી જી કરી જ લેશે, પણ તમે હજી પણ નાય જાગો ને તો તમારા સપના પુરા કરવા માટે કોઈ નાય આવે. મેહનત કરતા આવડે છે અને એ હું કરીશ જેઠી જે લાઈફ જીવવી છે એ હું જીવું. 
written by Ashishkumar Tailor

Read More