Hey, I am on Matrubharti!

#friendshipday *હેપ્પી ફ્રેન્ડશીપ ડે*…..
કેમ છે દોસ્ત ???
હા દોસ્ત,
દોસ્તી એ એક પવિત્ર રિશ્તો છે …ઘણા મિત્રોને તરછોડી દઈએ પણ તેની કદર, તેની જરૂરત ,એના બહુ દૂર નીકળી ગયા પછી ખબર પડે છે ….થઇ શકે કે એ દોસ્ત ક્યારેય તમને ના મળે અને જયારે તમને ખબર પડે ત્યારે એ આ દુનિયા માં જ ના હોય !!!!!

Read More

કેટલીએ ખારાશ ગટગટાવી છે સાહેબ,
ત્યારે આ દિલ દરિયા જેવું છે !!
🙅👍👌🧨💣✌️🤟💪🤼

એક ભાઇએ મને પૂછ્યું :-
ઇલેક્ટ્રીક વાયર આટલા ઊંચે કેમ રાખતા હોય છે ?
મે જવાબ આપ્યો :- આપણા
બૈરાઓ તેના ઉપર કપડાં ન
સૂકવે ને એટલા માટે !
🤣

Read More

પડોશણ સામે ટીકી ટીકી ને જોઈ રહેલા વર ને જોઈ ને પત્ની એ કહ્યું *"એના કરતાં તો હું સુંદર છું."*

*"વિશ્વાસ ના આવતો હોય તો"*
.
.
*"એના વર ને પૂછી જુવો."*
🤣 😉 🤣

Read More

॥ શિવ વંદના ॥


*┈┉┅━❀꧁ ꧂❀━┅┉┈*

[ છંદ :~ સેણીકા ]


ગંગ બાર જટ્ટ ધાર મંડીયં, આધ અંગ સંગ લિન ચંડીયં.

બાલ ચંન્દ્ર બિંબ ભાલ જ્વાલિયં, કંગનં ભુજંગ મુંડ માલિયં.

સુલ પાન હે પિનાક સજ્જનં, ડાક ડમ્મરૂ અવાજ બજ્જનં.

જંગ જીત નીત ભંગ ખાવનં, ખેલ પ્રેત જ્વાલ કો ખેલાવનં.

વ્યાલ આલ ખાલ લિન બાસનં, કેહરી બિછાત્ત કિન્ન આસનં.

અંગ કો વિભુત્ત રંગ ચઢ્ઢીયં, જોગ ભોગ ધ્યાન પ્રાત દઢ્ઢીયં.

દેવ દાનવં નગેશ વંદનં, વંદીતં ક્લેશ વૃંદ કંદનં.

કામના મનિશ પુરનં કરં,જય મહેશ,જય મહેશ, જય મહેશ, જય હરં.🧉🖋

[''પ્રવિણસાગર ગ્રંથ માથી'']


*┈┉┅━❀꧁ ꧂❀━┅┉┈*


🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
ટાઇપ-લખનાર
✍✍ વ્યાસ દિનેશ-દિનકર
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

Read More

મિત્રતા માટે મરવું
એ કોઈ મોટી વાત નથી,
પણ જેના માટે મરવું એવો મિત્ર
મળવો બહુ મોટી વાત છે !!
✌️😜🙅🙋👬🤘✌️