Hey, I am on Matrubharti!

પરોપકારના કામમાં ના આવે અે જીવનનો શો અર્થ
કાન્હાનાં ગુણગાન ના કરે અે ભક્તિનો શો અર્થ
પ્રેમીને આનંદની અનુભૂતિ ના થાય અે પ્રેમનો શો અર્થ
અન્યને પ્રકાશ ના પહોંચાડે અે દિપનો શો અર્થ
#જોવા માટે ક્લિક કરો

Read More

કોઇ ચૂપચાપ તમારી કચકચ અને બકવાસ સાંભળતો રહે તો અેનો અર્થ અે નથી કે તે નપુસક છે પણ એ ખરેખર તો - કુત્તોંકે મુંહ લગના નહીં ચાહતા
#જોવા માટે ક્લિક કરો

Read More

શબ્દો પાસે અર્થ જરૂર હોય છે
પરંતુ અર્થઘટન તો મન પાસે હોય છે
#જોવા માટે ક્લિક કરો

મીરાંના મૌનનો અર્થ સમજો તો સારૂં
રાધાના રૂદનનો અર્થ સમજો તો સારૂં
રક્તવર્ણા હ્દયની વ્યથા સમજો તો સારૂં
તો જ સમજાશે પ્રેમનો ભાવાર્થ
#જોવા માટે ક્લિક કરો

Read More

વેદનાઓનો અર્થ એટલે જ હ્દયનાં લોહી નીગળતાં આંસુ..
#જોવા માટે ક્લિક કરો

દુનિયા હસે તો હસતી રહે , મેં હૂં ગંવાર મુઝે ખુદસે હૈ પ્યાર
#જોવા માટે ક્લિક કરો

બીજાને દોષ આપવાના બદલે જરાક પોતાની અંદર ઝાંકીને જોશો તો ખબર પડશે કે તમારાં સુ દુ:ખ માટે તમે પોતે જ જવાબદાર છો અન્ય કોઇ નહીં ગુલાબ તોડતાં કાંટા વાગે તો દોષ તમારી આંખોનો નહીં કે ગુલાબનો.
#જોવા માટે ક્લિક કરો

Read More

પોતાની ભૌતિક સંપત્તિ ઉપર પણ પોતાનો અધિકાર કેટલો છે ? માત્ર જન્મથી મરણ સુધીનો ..! આત્મા જ સર્વોપરી છે અને પોતાનો છે બાકી બધું જ વ્યર્થ
#પોતે

Read More

પારકાનું ભલું કરી શકો કે ના કરી શકો
પણ પોતપોતાના આત્માનું ભલું તો અવશ્ય કરો
#પોતે

નથી લખવી હવે મારે ગઝલ કોઇ
થાકી ગયો છું પોતે રોઇ રોઇ
શબ્દોના આટાપાટા રમે સૌ કોઇ
ત્રાસી ગયો છું છળકપટ જોઇ જોઇ
#પોતે

Read More