નામ થી તો સૌ ઓળખાય છે, મને મારાં શબ્દોથી ઓળખ બનાવી છે.

.

-Arzoo baraiya

એટલી સુંદર તો હું પણ નથી,
જેટલું સુંદર તમારું હૃદય છે કે જેણે મને પસંદ કરી છે.❤️
આરઝૂ.

જયારે તમારી ગેરહાજરી મારાં જીવનમાં હશે ત્યારે આ, વાંકી ચુકી રેખાઓ પણ થંભી જશે.❤️
આરઝૂ.

મારો  પ્રભુ  દિલથી  રીઝે  છે  ડિગ્રીઓથી  નહી.
મારો  પ્રભુ  પ્રેમથી  રીઝે  છે  પૈસાઓથી  નહી.
મારો  પ્રભુ  હેતથી  રીઝે  છે  હોદ્દદાઓથી  નહી. 
મારો  પ્રભુ  સ્નેહથી રીઝે  છે  સેવાઓથી  નહી.
મારો  પ્રભુ  આરાધનાથી  રીઝે  છે  આડંબરથી  નહી.
મારો  પ્રભુ  કૃપાથી  રીઝે  છે  કાવતરાથી નહી
મારો  પ્રભુ  દયાથી  રીઝે  છે  દંભઓથી  નહી.
આરઝૂ.

Read More

ગુંજે જો શબ્દોને સૂર ના મળે તો હું કોને કહું હું કોને કહું, તારા વિના જો રેહવું પડે તો હું ક્યાં રહું હું ક્યાં રહું.
(1) સરિતા છું હું એવી જ એક, જે ખુદમાં સંકોરાઈ ગઈ, વેર ની પાળ હટાવે જો તું, હું તુજમાં વહું.
(2) સંબંધો તારા વર્ષો જુના ને હું પાંખડી એમાં જોડાઈ ગઈ, સંકોરી લે જો મુજને એમાં હું વીંટળાઈ જઉં.
(3) શ્વાસો સુધી તારી છું તોય ક્ષણનો પણ ક્યાં ભરોસો રહ્યો, તારા શમણે શ્વાસો બનીને ગૂંથાઈ જઉં.
આરઝૂ.

Read More

.

-Arzoo baraiya

મન મકરંદ બની જાય છે એ વિચારીને કે,
આ પર્ણો પાછળ થી સુંદર ફુલો ક્યારે દેખાશે ? 🤔
આરઝૂ.

આરઝૂ.