તને એમ કે હુ ગુનેગાર છુ,
મને એમ કે તુ ગુનેગાર છે,..
પણ અસલ મા તો ભગવાન જાણે છે કોણ ગુનેગાર છે!!!!!!!!!!!!!!!

કોઈએ ફરી થી કંઈક કર્યુ કે શું?કે તે કોઈની સાથે કર્યુ? ???વારંવાર

કોણ કહે છે લખવા માટે ..
કહેવુ હોય તો મોઢે જ કહેવાય. . ..

હુ અત્યારે પણ તારી રાહ જોવુ છુ..
કદાચ તુ આવીશ તો ખરા....
મારી પાસે તારૂ લેણુ છે તે ચૂકવી શકુ..