Chandrakant Sanghavi Books | Novel | Stories download free pdf

કોને ભૂલુંને કોને સમરુ રે - 173 - છેલ્લો ભાગ

by Chandrakant Sanghavi
  • 1.1k

અંધેરી રેલ્વે સ્ટેશનથી શરુ થતી ચર્ચગેટ સ્લો ટ્રેન પકડવા પહલી વખત સોનલનો હાથ પકડ્યો અનેડબ્બામાં પ્રવેશ્યા ત્યારે સોનલની આંખમા ...

કોને ભૂલુંને કોને સમરુ રે - 172

by Chandrakant Sanghavi
  • 1.3k

આજે મહેંન્દ્રગોરની સુચના પ્રમાણે બપોરનું છેલ્લું મુહૂર્ત હતું એટલે રસ્તો એમ કાઢવાનાં આવ્યો કેહાવાબાપા જ વિધિમાં બેસે અને રૂપીયો ...

કોને ભૂલુંને કોને સમરુ રે - 171

by Chandrakant Sanghavi
  • 1.2k

જગુભાઇની સેવા માટે ચંદ્રકાંત અને જયાબેન હરકીસન હોસ્પીટલમાં બેઠા છે .હરકીસન હોસ્પીટલમાએસોસીએટેડ ડીન ચંદ્રકાંતના સગ્ગા ફઇનાં દિકરાં ડો.સુધીરભાઇ શેઠ ...

કોને ભૂલુંને કોને સમરુ રે - 170

by Chandrakant Sanghavi
  • 1.2k

થોડી ઓળખાણો થોડી પુછપરછ શરુ થઇ ત્યારે ચંપાબેને મોટીબેન ને કહ્યુ "જુઓ મોટી બેન મારેથોડી ચોખવટ કરવી છે કારણકે ...

કોને ભૂલુંને કોને સમરુ રે - 169

by Chandrakant Sanghavi
  • 1.3k

ચંદ્રકાંત સોમવારે સાંજે મોટીબેનને ઘરે પહોંચ્યા...ત્યારે ભાણીયો મામાને જોઇને ખુશ થઇગયો...મામાએ કેડબરી હાથમા પકડાવી...બન્ને થોડી પકડાપકડી રમ્યા પછી નિયમ ...

કોને ભૂલુંને કોને સમરુ રે - 168

by Chandrakant Sanghavi
  • 1.7k

"સોનલ આપના શોખ અને વિચારો મને બહુ જ ગમ્યા પણ મારે મારી સાઇડની કેટલીક ચોખવટકરવી છે.."ચંદ્રકાંત મોટા મોટા ડોળા ...

કોને ભૂલુંને કોને સમરુ રે - 167

by Chandrakant Sanghavi
  • 1.2k

એ રવિવારની સાંજે ચંપકલાલ ચંપાબેન સાથે સોનલ આવી આગળ ચંપાબેન તેની પાછળચંપકલાલ..તેની પાછળ સોનલ...હકીકતમા પણ ચંપકલાલ વાસ્તવિક જીંદગીમાં પણ ...

કોને ભૂલુંને કોને સમરુ રે - 166

by Chandrakant Sanghavi
  • 1.1k

બીજે દિવસે એટલે રવીવારે ચંપકલાલ તાનમાં આવી ગયા હતા..કુંવરજીભાઇ શાક માર્કેટમાં મળ્યા..ત્યારે હસુ હસુ થતુ મોઢુ જોઇ મહા ચાણક્ય ...

કોને ભૂલુંને કોને સમરુ રે - 165

by Chandrakant Sanghavi
  • 1.2k

એ સાંજે એક કપોળ સજ્જન ઉમ્મર અંદાજે પચાસ આસપાસનાં પતિપત્નીએ બેલ મારી જયાબેનચોંકી ગયા . આ ઘડીયાલમાં જોઇ બબડ્યા ...

કોને ભૂલુંને કોને સમરુ રે - 164

by Chandrakant Sanghavi
  • 1.4k

રુપા અને ચંદ્રકાંત માટે ભાઇના બાજુના રુમમાં વ્યવસ્થા ભાભીએ કરીને ઇશારો કર્યો..કાણકીયાજીએ રૂપાને ઇશારો કર્યો ..મોટી બને ચંદ્રકાંતને ઇશારો ...