પરિવાર.

(12)
  • 3.9k
  • 1
  • 1.2k

જનકભાઈને બે પુત્રો.મોટો નિતિન અને નાનો ચિરાગ. જનકભાઈને ગામમાં વર્ષોથી કરિયાણાની દુકાન.એ દુકાનની માપસરની કમાણીમાંથી બન્ને દિકરાઓને ભણાવ્યા.જનકભાઈનાં પત્ની સાવિત્રીબેને બન્ને દિકરાઓને સતત અભ્યાસમાં પ્રોત્સાહન આપ્યું પરંતુ નિતિન પ્રથમથી જ ભણવામાં ઘણો ધીમો.ધોરણ બારમાં ફેલ થઈને પિતાજીની કરિયાણાની દુકાન સંભાળીને બેસી ગયો. ચિરાગનાં નસીબ જોર કરતાં હતાં.એને સારી સરકારી નોકરી મળી ગઈ.વારાફરતી નિતિન અને ચિરાગના વિવાહ થઈ ગયા.કમાણીનું એકમાત્ર સાધન કરિયાણાની દુકાન એટલે બન્ને ભાઈઓના લગ્ન પ્રસંગો ઉકેલતાં થોડું દેવું પણ થઈ ગયું પરંતુ જનકભાઈને એની લાંબી ચિંતા નહોતી કારણ કે, ચિરાગનો પગાર સારો હતો. બે ભાઈઓ વચ્ચે અઢળક પ્રેમ.નિતિનની પત્ની વીણા પણ સ્વાભાવે સરળ અને માયાળું.ચિરાગની પત્ની સરિતા આમ