ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૨૯

(11)
  • 2.7k
  • 1
  • 1.5k

જીનલે તે ઘરડી માં ને એક વાર કહ્યું કે આપ કેમ રડી રહ્યા છો. પણ સામેથી કોઈ જવાબ આવ્યો નહિ એટલે ફરી જીનલ તે ઘરડી માં પાસે બેસી ને માં નો હાથ પકડી ને એક વિશ્વાસ સાથે બોલી. હું રાજા ની દીકરી છું એમ તમારી પણ દીકરી છું. આપ મને એ કહો કે તમારા દીકરાને કોઈએ મારી નાખ્યો છે કે તે ઘર છોડી ને ક્યાંક જતો રહ્યો છે. ઘરડી માં એ ચહેરો ઉચો કરીને ત્રાસી નજરે જીનલ ને જોઈ. જાણે તેની જીનલ દીકરી જ હોય તેમ આંખમાંથી આશુ લૂછીને જીનલ ને કહે છે. દીકરી મારો દીકરો ઘર છોડી ને નથી ગયો પણ