પ્રેમ નો પગરવ - ભાગ ૨૪

(21)
  • 3.2k
  • 1
  • 1.5k

આપણે આગળ જોયું કે ભૂમિએ પોતાના જીવનની આખી ઘટના પંકજ ને કહે છે. ભૂમિ સાથે વાત કરતી વખતે પંકજ તેને ઘણા સવાલો કરે છે. અને ભૂમિ તેને યોગ્ય જવાબ પણ આપે છે. પણ તે મિલન સામે કોઈ પણ પગલાં લેવા તૈયાર થતી નથી. એટલે પંકજ જ ભૂમિને ન્યાય અપાવવા કંઇપણ કરવા તૈયાર થાય છે. પંકજ હિમ્મત કરીને મિલનની ઘરે પહોંચે છે. પણ આલીશાન બંગલો, નોકર ચાકરો ની ભરમાળ જોઈને દંગ રહી જાય છે. બંગલાની અંદર પ્રવેશ કરતા પહેલા પંકજ ચાર પાંચ અધિકારીઓ ને બહાર આવતા જોઈ જાય છે. અને તેમાંથી એક પોલીસ અધિકારી પણ હતા. આ બધાને જોઈને પંકજના પગ ભારે