એક પૂનમની રાત - પ્રકરણ-14

(121)
  • 7.6k
  • 3
  • 5.6k

એક પૂનમની રાત પ્રકરણ-14 અચાનક થયેલા મીલીંદનાં અપમૃત્યુથી બધાંજ ડઘાઇ ગયેલાં જ્યાં ખુશીનો માહોલ હતો ત્યાં આતંક અને આક્રંદનો માહોલ બની ગયો. કોઇ આ આધાત પચાવી શકે એમ નહોતાં. બધાને ખૂબજ ઝટકો લાગેલો. આવું થવાનું કારણ સમજાતું નહોતું. અકળગતિ થઇ ગઇ હતી. દેવાંશ હજી સાચુંજ નહોતો માની રહ્યો કે આવું થાયજ કેવી રીતે ? એનો ખાસ મિત્ર આમ એની રાહ જોતો અચાનક દુનિયા છોડીને જતો રહ્યો. દેવાંશ એની વંદના દીદીને વળગીને ખૂબ રડી રહેલો દીદી આવું કેવી રીતે થયું મારું મન માનવાજ તૈયાર નથી ત્યાં ડોક્ટર બહાર આવીને રીપોર્ટ આપે છે કે અમારી તપાસ પ્રમાણે એનાં શરીરમાં આલ્કોહોલ મળી આવ્યો છે