ધ ગુજ્જુ એન્ડ ગન્સ - 13 (પહેલી ચિનગારી)

(18)
  • 2.6k
  • 2
  • 1.2k

પાંડે : હા...કોઈ ડિસોઝા કરીને છે ... વનરાજ : છેલ્લા ...ચાર વર્ષથી કોઈની હિંમત નથી થઈ મને આ ધંધામાં માત આપવાની... એક કામ કર મેં તને ફોટા બતાવ્યા હતા તે છોકરાને લઈને અહીંયા આવી જા... પાંડે વનરાજે જે ફોટામાં છોકરો બતાવ્યો હતો તેને લઈને આવ્યો. તે છોકરો તે કારખાનામાં આવતાજ શરાબની બનાવટ અને પેકિંગને જોઈ આશ્ચર્ય પામ્યો કારણ કે તેના માટે આ બધું નવું હતું. વનરાજ : આવ... આવ...બેટા તે છોકરો વનરાજના સામેવાળી ખુરશી પર બેઠો. વનરાજે તેને ફોટા બતાવ્યા. વનરાજ : ગભરાઈશ નઈ...હું કોઈને નહીં કઉ. શું નામ છે તારું? તે છોકરાએ જવાબ આપ્યો "બાબા"! વનરાજ : સરસ ...સરસ