મારો કાવ્ય ઝરૂખો ભાગ : 15

  • 4.5k
  • 1.4k

વેલેન્ટાઇન ડે, વસંત પંચમી અને ચૂંટણી ઉપર કટાક્ષ ના કાવ્ય તમારી સમક્ષ રજુ કરું છું આશા રાખું કે તમને પસંદ આવશે1) કાવ્ય 01નગરપાલિકા ની ચૂંટણી ઉપર કટાક્ષ કાવ્ય રચનાચૂંટણી...પાંચ વર્ષે વોર્ડ ના ઉમેદવાર દેખાણામત માગવા આપણા આંગણે આવ્યાંલાગે ચૂંટણી ના એંધાણ આવ્યામતદારો ને દિવસે ચાંદ તારા દેખાડવા ઉમેદવાર ના વારા આવ્યાવાયદા કરવા ના વાયરા ફુકાણાંનળ પાણી રોડ રસ્તા દેખાયા નવાપછી તો પાચ વર્ષ સુધી ખાવા નાધૂળ અને ઢેફાં રસ્તા માંચૂંટણી માં ઉભેલા હાથ જોડેલા નેતા લાગે વ્હાલા પછી કામ પડ્યે હાથ જોડવા ના આવવા ના વારા આપણાકરી લેજો મનભરી ઉમેદવાર ના દર્શનજીતી જશે ચૂંટણી તો દુર્લભ થશેપાંચ વર્ષે સુધી તેમના દર્શન2) કાવ્ય 02સહેલું નથી