ત્રણ વિકલ્પ - 35

(58)
  • 3.7k
  • 3
  • 1.5k

ત્રણ વિકલ્પ ડો. હિના દરજી પ્રકરણ : ૩૫ નિયતિની ‘હા’ સાંભળી થોડીક વાર રાકેશ સૂનમૂન થઈ લાકડાની શેટ્ટી પર બેસી જાય છે. નિયતિ સામે જોતો મનમાં કશુંક બબડવા લાગે છે. રાકેશને ડરેલો અને સૂનમૂન જોઈ નિયતિ ઘરમાં આજુબાજુની વસ્તુઓ જુએ છે. ઘર બહુ મોટું નહોતું. ઘરમાં બધી વસ્તુઓ પણ સામાન્ય હતી. બેઠકરૂમમાં બે શેટ્ટી એક ખૂલમાં L આકારમાં મુકેલી હતી. બે શેટ્ટીની બરાબર વચ્ચે એક નાની ત્રિપોઇ હતી. એક દીવાલ પર નાનું પચ્ચીસ ઇંચનું ટીવી હતું. બેઠકરૂમ પરથી ખબર પડી જાય કે ઘરમાં રહેતા લોકોની આવક વધારે નથી. રાકેશના પપ્પા એક નાની કંપનીમાં નોકરી કરતાં હતા. ટૂંકા પગારમાં મહામુશ્કેલીએ