પ્રેમ દિવાની

  • 2.3k
  • 1
  • 646

પ્રેમ ને મિત્રતાં સબંધિત મારી લાગણીઓ કવિતા સ્વરૂપે વ્યક્ત કરું છું. આશા છે સૌ વાંચકોને પસંદ આવશે. લાગણીઓના લશ્કરમારા મિત્રો ને સમર્પિત.... સુમનના ચમન તણી એ સુગંધિત ક્ષણો યાદોની ફોરમથી અમે સુવાસિત થઈ ગયા. હર હંમેશ મુલાકાતના બહાના શોધનારા મેળાપ ના હેતુઓ કદાચિત થઈ ગયા. દોષો સર્વ દબાઈ જતાં મસ્તી તોફાન હેઠળ થઈ એક ભૂલ ને કેવા ગુનાહિત થઈ ગયા. નર્યો તફાવત આવ્યો છે સંબંધો ના ચોપડે પ્રેમમાં ગઈ ખોટ વ્યવહારો હીસાબિત થઈ ગયા. પ્રેમ અને વિશ્વાસના તાંતણે ગૂંથાયેલા હતા અવિભાજ્ય સંબંધો વિભાજિત થઈ ગયા. લાગણી અને અહમ