ભજિયાવાળી - 6

(34)
  • 5.3k
  • 3
  • 2k

એકાંત આખી રાત હોસ્પિટલમાં વિતાવી. આંખ ખોલી ત્યારે આંખ સામે ડૉક્ટરનો ચહેરો. મારી બાજુમાં બેસીને બોલ્યા, કેવું છે હવે ? દુખાવો છે ? હું કંઈ બોલું એ પહેલાં એમણે નર્સને કહ્યું, સિસ્ટર પાટો ખોલો. નર્સે પાટો ખોલ્યો અને ડૉક્ટર ચેકઅપ કરવા લાગ્યા. ડૉક્ટરે કહ્યું, ગૌરવ તારે એક મહિનામાં તું એકદમ ઠીક થઈ જઈશ. પણ અઠવાડિયું તો ફક્ત બેડ રેસ્ટ જ કરવાનો છે. બાજુમાં ભાભી બેઠા હતા એમણે મને કહ્યું, તો ગૌરવ તારી ફ્લાઇટની ટીકીટ કેન્સલ કરાવી દે...બે મહિના સુધી તું ક્યાંય નથી જવાનો ! મર કહ્યું, પણ ભાભી...ત્યારે ભાઈ બોલ્યા, હા ગૌરવ.. યુ નીડ ટૂ રેસ્ટ. ડોક્ટરે કહ્યું, તો