Laxmi Bomb (Review)

(44)
  • 4.9k
  • 1.5k

લક્ષ્મી બૉમ્બ (લક્ષ્મી) અક્ષય કુમારની આ વર્ષની સૌથી વિવાદાસ્પદ અને બહુચર્ચિત ફિલ્મ કે જે ભારે બોયકોટની માંગ વચ્ચે 9 નવેમ્બરનાં રોજ ડિઝની હોટસ્ટાર પર સાંજે 7 વાગે રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મ એક તો તેનાં નામને લીધે કે જે આપણા માતા લક્ષ્મીનાં નામની પાછળ બૉમ્બ જેવા શબ્દો લગાવાના કારણે વિવાદનું કેન્દ્ર બની છે અને બીજું કે ફિલ્મમાં મુખ્ય પાત્રનું નામ આસિફ (અક્ષયકુમાર) અને તેની પત્ની રશ્મિ (કિયારા અડવાણી) બતાવવામાં આવ્યું છે કે લવ જેહાદને સપોર્ટ કરવા માટે જાણી જોઈને રાખવામાં આવ્યું છે તેવો કેટલાક હિન્દૂ લોકોનો આક્ષેપ હતો. અને ત્રીજું કે શુશાંત સિંહ રાજપૂતનાં મોત બાદ પહેલેથી જ બોલિવૂડને