અભણ સાયન્ટીસ્ટ

  • 3.3k
  • 1
  • 870

*અભણ સાયન્ટીસ્ટ* વિજ્ઞાન સારી રીતે ભણવા માટે વિદ્યાર્થી પક્ષે જિજ્ઞાસા, સંશોધનવૃત્તિ ના ગુણો હોવા જોઈએ.એક સારો વૈજ્ઞાનીક અભિગમ ધરાવતો શિક્ષક ને આચાર્ય વિદ્યાર્થી ને મળી જાય તો પૂછવાનુજ ના રહે. સારો વિજ્ઞાન શિક્ષક ઉદ્દીપક સમાન હોય છે,જે વિદ્યાર્થી માં વિજ્ઞાન શીખવાની ભૂખ પેદા કરે છે.શાળા માં સાયન્સ ક્લબ હોવી જરૂરી છે. શાળા વિજ્ઞાનમેળા માં ભાગ લે એ ખુબજ જરૂરી છે.તમામ સ્ટુડન્ટ તો ભાગ ના લઇ શકે આથી નિશાળ માં આંતરવર્ગીય વિજ્ઞાનમેળા યોજવા જોઈએ. સ્કૂલ ના બાળકો ને svs તેમજ જિલ્લા ને રાજ્યકક્ષાના વિજ્ઞાનમેળા