અલા વૈકુંઠપુરમ - Ala Vaikunthapuramloo review

(26)
  • 5.4k
  • 1.5k

અલા વૈકુંઠપુરમ અલ્લું અર્જુન નું ala vaikunthapuramloo હમણાં જ Netflix પર જોઈ . ઉપરાંત આ ફિલ્મ sun NXT પર પણ ઉપલબ્ધ છે .જો તમે જીઓ ના યુઝર હોય તો જીઓટીવી માં પણ ઉપલબ્ધ છે . અલ્લુ અર્જુન નું નામ સાઉથ ઇન્ડિયન ફિલ્મો જેવી કે તમિળ , તેલુગુ , મલયાલમ કે કન્નડ ભાષા ની dubbed Versions જોનારા લોકો માટે સહેજ પણ અજાણ્યું નથી .allu Arjun ની fan following આખા નોર્થ ભારત માં છે .એમની સૂર્યા ધ સોલ્જર , DJ , સરાઈનોડું જેવી ફિલ્મો સુપરહિટ સાબિત થઈ છે . આમાંની સરાઇનોડું એ તો highest viewed film નો રેકોર્ડ બનાવ્યો છે .આ