ભય - ડર

(13)
  • 2.6k
  • 596

ભયસપન અને સાંવરી રાતના સાડા બારે ઘરે પહોંચ્યા. સોમથી શનિ કામ અને રવિવારે પાર્ટીઓ. બંનેના લગ્નને ત્રણ મહિના થયા હતા. હજુ ઘર સાવ સો ટકા વ્યવસ્થિત રીતે વસ્તુઓથી સજ્જ નહોતું. કોઈને કોઈ મિત્ર લગ્ન પછી પોતાને ઘરે બોલાવી લેતા અથવા કોઈ એમને ત્યાં આવી ચડતું. સપનના માતાપિતાનો કોલ અને મેસેજ જવાબ આપ્યા વગરના પડ્યા હતા. " સપન ! તું આમ કેમ કરી શકે છે ? બે મિનીટ વાત તો કરી લેવી જોઇતી' તી. " "સાંવરી...! કાલે કરીશ ને હું વાત ! ઇટ્સ ઓ કે." સપન વધુ કંઈ બોલ્યા વગર પાણીની બોટલ લેવા ફ્રીઝ તરફ ધસ્યો. ‌સવાર પડી. સાંવરીને થોડી ફિકર હતી. સાસુ સસરા