મેલું પછેડું - ભાગ ૨૩ - છેલ્લો ભાગ

(51)
  • 3.5k
  • 4
  • 1.3k

હેલી ને એકલી જોઈ પરબતે તેની મેલી મુરાદ પૂરી કરવા તેના પર તૂટી પડ્યો . પણ ચાલાક હેલી એ પિતા ને બ્લેન્ક મેસેજ કરી જાણ કરી દીધી . હેલી એ પોતે જ કાળી છે એ ઘટસ્ફોટ પરબત સામે કર્યો ત્યારે પહેલા તો તે ડર્યો પછી તેને હુંકારો ભર્યો. ‘ તું હું હમજે સે તું આ બધું કહીશ ને હું માની જઈશ? હું પરબત સુ પરબત સાવજ સુ આ પંથક નો