સાચા સમયે પ્રેમની અભિવ્યક્તિ

  • 1.7k
  • 436

જ્યારે જેની જરૂર હોય તે નાં મળે, ત્યારે પછી થી એ મળે તો એમાં એ ઉમળકો પાછો નથી આવતો કદાચ?આરોહી કોલેજ માં આવી ત્યારે એણે અભિષેક ને જોયો.. ને એનાં પ્રેમ માં પડી ગઈ.. અભિષેક ખૂબ જ હેન્ડસમ દેખાતો હતો ને કોલેજ ની દરેક યુવતી એની પાછળ દીવાની હતી.. આરોહી એ ઘણાં પ્રયાસ કર્યાં ને અભિષેક ને પોતાનો બનાવી ને જ રહી.. અભિષેક પ્રમાણમાં ઘણો સીધો ને સરળ હતો.. આરોહી નાં ખૂબ પ્રયત્નો થી એને એમ હતું કે એ એને ખૂબ પ્રેમ કરે છે.. પણ એને ક્યાં ખબર હતી કે એને પામવાની જીદ માત્ર એ હતી.. 2 મહિના તો ખૂબ