લવ બ્લડ - પ્રકરણ-30

(87)
  • 5.6k
  • 6
  • 2.3k

લવ બ્લડપ્રકરણ-30 જમીને પછી તરત જ નુપુરે મંમીની સામે જોયું અને થોડીવાર જોતી જ રહી. માએ પૂછ્યું આમ મારી સામેને સામે શું જોયાં કરે છે ? નુપુરે કહ્યું "સાચુ કહું માં... હું ભલે મોટી થઇ કોલેજમાં આવી ગઇ પણ તારી આ પ્રોઢવસ્થામાં પણ તું એટલી સુંદર લાગે છે તો એ સમયકાળમાં કેટલી સુંદર લાગતી હોઇશ. પછી કોઇ કાબૂજ કેવી રીતે કરે ? એમ કહીને હસવા લાગી. જ્યોતીકા ઘોષે કહ્યું "દીકરા એ સમયની બધી યાદો ઘણી મધૂરી અને ઘણી કડવી પણ છે મારી નાદાનીયત, ભોળપણ કે મારું રૂપ મને નડેલું સાચું કહું તો મને એનો અહમ પણ હતો હું ખૂબ ગરીબ