મારી ઈચ્છા

  • 2.4k
  • 1
  • 698

દુનિયાનો સૌથી સુખી માં સુખી વ્યક્તિ કોણ? કે જેની આંતરિક કે બાહ્ય કોઇ પણ ઇચ્છા નથી. જ્યારે વ્યક્તિ જન્મે છે ત્યારે અહમશૂન્ય ઈચ્છા લઈને જન્મ્યો હોય છે.પછી જેમ જેમ તે મોટો થાય છે તેમ તેમ ઈચ્છા રૂપે વડવૃક્ષ વૃધી પામતું હોય છે. જેમ વડ રૂપે વૃક્ષની દીર્ઘાયુ હોય છે તેમ એ મનુષ્યની ઈચ્છાનું આયુષ્ય પણ દીર્ઘાયુ હોય છે તે તો મનુષ્ય દેહ મૂકી દે તોપણ ઈચ્છા રૂપિ જ્વાળા ક્યારેક અખંડ રહી જતી હોય છે. મોટાભાગની ઇચ્છાઓ અન્ય વ્યક્તિની તેની કોઈ વસ્તુ ને લઈને થતા આનંદ અને તે વસ્તુ માં મોહ પામીને એ વસ્તુ રૂપે ઈચ્છાઓ થતી હોય છે અથવા તો કોઈ વ્યક્તિ