કેરેલા કોલિંગ

(12)
  • 4.8k
  • 1
  • 1.2k

ઘણાં ને પગ માં ભમરી હોય છે. કોઈ એક જગ્યાએ ટકે જ નહીં બસ ફરવા માટે બહાનું જોઈતું હોય છે. અને સદનસીબે ભગવાને મને પણ ભમરી આપી છે અને મોકા પણ મળતાં રહે છે.મારા નાના મામા જયંતીભાઈ (બગડાવાલા) રૂપલ ટુર જે કેરળ ટુર નું આયોજન કરે છે એક સવારે એમનો ફોન આવ્યો ચાલ ભાણીયા કેરળ જવું હોય તો ૨૨ જુલાઈ નાં તૈયાર રહેજે સાંભળી ને મન થનગનવા લાગ્યું જાણે કોઈ કીમતી લોટરી લાગી ગઈ.જરાય આનાકાની કર્યા વગર બંદા તો તૈયાર થઈ ગયા જાણે દોડવું હતું અને ઢાળ મળ્યો.કેરળ વિશે ઘણું સાંભળ્યું હતું એને God's own country કહેવાય છે. ભગવાન ની