કાલ્પનિકતા ની દુનિયામાં જાદુઈ આત્મકથા નું રહસ્ય - 26

  • 3.4k
  • 984

અધ્યાય 26 " મહાકાય વીંછી"ત્રણેય આગળ વધ્યા અને વનવિહાર ના દરવાજે આવીને ઊભા હતા.ત્યાં વૃદ્ધ ચોકીદાર દાદા અંદર ઓરડી માં હતા.ત્રાટકે નજર ચોરી ને ભાગતા કરતા તેમને કહીને જવું જ ઠીક સમજાયું. તેણે દરવાજા આગળ જઈને ઉભો રહી ગયો જયારે વૃદ્ધ દાદા ઊંધા ફરીને બેઠા હતા તે કંઇક રેડીઓ જેવું રીપેર કરી રહ્યા હતા.ત્રાટકે પાછળ થી તેમના ખભે હાથ મુક્યો અને વૃદ્ધદાદા એક દમ ચોકી ગયા.વૃદ્ધ દાદા બોલ્યા " આપ જરૂર મિસ્ટર ત્રાટક છો?"ત્રાટક: " હા,આપને યાદ છે તે જાણીને મને અત્યંત આનંદ થયો."વૃદ્ધ: "મને યાદ કેવી રીતે ના રહે. જેણે મને મારા દોસ્ત વિશે સારા સમાચાર આપ્યા હતા.તો શું