લહેર - 19 - છેલ્લો ભાગ

(21)
  • 3.1k
  • 1
  • 1.4k

હુ સમીરને એક સરપ્રાઈઝ ગીફટ આપવા માંગુ છુ અને બદલામા તેની પાસેથી રિટર્ન ગીફટ પણ માંગીશ..બધા આ વાત સાંભળી જાણે ચોંકી ગયા કે શુ એવુ લહેર સમીર પાસેથી માંગી લેશે અને એ પણ લહેર પાસે એવુ શુ નહી હોય કે જે સમીર પાસે માંગે અને એ પણ તેની બોસ બનીને! આટલુ કહી લહેર સમીર પાસે જાય છે તે તેની સામે એવી આંખોથી જુએ છે જાણે હમણા કંઇક અજુગતુ કરી દેશે. સમીરને તો આ બધુ સાંભળી ચહેરો સાવ ફીકકો પડી ગયો.. મનમા અનેક સવાલોનુ વંટોળિયો ફરવા લાગ્યો.. શુ લહેર અમારી અંગત વાતો ખુલ્લી પાડી મને નોકરીમાંથી કાઢી મુકશે?... ના ના એ