મિશન ચંદ્રયાન -S S-16

  • 3.1k
  • 1
  • 880

દુનિયાના બીજા દેશો પોતાના અવકાશી સંશોધન પ્રકલ્પો માટે ઇસરોની પ્રોફેશનલ સેવાઓને લેતા થઈ ગયા છે. ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ને કારણે પૃથ્વી પર જીવન ગમે ત્યારે નષ્ટ થઇ શકે છે. માનવજાતને બચાવવી જરૂરી છે ..‌જેના માટે અન્ય ગ્રહ પર માનવ વસવાટ કરવો જરૂરી છે.. તેનું સંશોધન કરવા માટે ગવર્મેન્ટ અને એક કંપની દ્વારા space mission નક્કી કર્યું છે જે સિક્રેટ રાખવામાં આવ્યું છે. ચંદ્રની સાઉથ પૌલ ના અભ્યાસ માં ઈસરોને ખૂબ મોટી સફળતા મળી ચૂકી છે. હવે તેમનું મિશન છે ચંદ્ર પર માનવીનો વસવાટ કરાવવો .. એક સ્પેસ મા ૧૦ વ્યક્તિઓને મોકલવામાં આવનાર છે ..‌જેમાં પાંચ વૈજ્ઞાનિક ટીમ ની સાથે પાંચ