સંસ્કાર

(30)
  • 4.8k
  • 2
  • 1.5k

વાર્તા- સંસ્કાર લેખક- જયેશ એલ.સોની.ઊંઝા મો.નં.9601755643 ‌. ' મારા વ્હાલા ભાઇઓ,બહેનો અને વડીલો.આજનું વક્તવ્ય પૂરૂં કરતાં પહેલાં છેલ્લી વાત.હું સ્ત્રી છું એટલે સ્ત્રીના વખાણ કરૂંછું એવું નથી પણ ઇશ્વરે દરેક સ્ત્રીને એક વિશિષ્ટ શક્તિ આપીછે એ કદાચ સ્ત્રીઓને પણ ખબર નહીં હોય. તમારા ઘરે કોઇવાર ચારથી પાંચ મિત્રો આવ્યા હોય અને એ ચા પાણી કરીને વિદાય થાય પછી તમારી પત્નીને પૂછજો કે આમાંથી નજરનો ખરાબ હોય એવો કોઇ મિત્ર હતો? જવાબ મળશે કે પેલા લાલ શર્ટ વાળાની નજર ખરાબ હતી.આ શક્તિ સ્ત્રી પાસેછે.આ વિશે વધુ વાતો ફરી કોઇવાર કરીશું.આજે પ્રવચન લાંબું ચાલ્યું.સમય થઇ ગયોછે ઘરે જવાનો.કાલે હવે વિષય