મારા મત મુજબ..

(18)
  • 4.3k
  • 911

શુ તમારાં બધા બધા જ સોલ્યુશન તમે જાતે જ કરી શકો છો તો આપણો જવાબ હશે કે નહીં તો પછી શું ભગવાન મદદ કરે છે તો કે હા આપડે ભગવાન અને એક નશીબ આ 2 વસ્તુ ને most of બધા માને છે હું પણ માનું જ છું પરંતુ હું એમ કહું છું કે ભગવાન તો આપણને દેખાતા તો નથી તો શું એ હશે તો મિત્રો ભગવાન તો છે જ અને રહેવાના કેમ કે આ બધું સર્જન તો ભગવાને કરેલું છે અને હવે કેહવા માંગુ છું કે "નશીબ" આ નશીબ એટલે વળી છે શું