ચાલો કુદરતની કેડીએ - 4

  • 4.4k
  • 1.1k

*ગુજરાત નો પ્રાકૃતિક વારસો* ગૂજરાતમાં વૈવિધ્યસભર વનવિસ્તારો ઊંચી નીચી ટેકરીઓ અને ગિરિમાળાઓ ,જલપ્લાવિત વિસ્તારો ,ઘાસિયા મેદાનો વિશાળ સમુંદ્રકિનારાની જૈવિક સંપદા આપણી સાંસ્કૃતિક પરંપરા અને ધાર્મિક ભાવનાને કારણે ગુજરાતે વિવિધ પક્ષીઓએ એક ઊંચુ ગૂજરાતમાં 498 જાતિઓ જોવા મળે છે.પક્ષીઓની સૈાથી વધારે જાતિઓ સૌરાષ્ટ વિસ્તારમાં અને કચ્છના રણમાં 'ફ્લેમિંગો સીટી 'આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે અહીં જ્લપ્લાવિત મોટો વિસ્તાર છે.યાયાવર પક્ષીઓ માટે આ આંતરરાષ્ટ્રીયઅંગ છે. તો ગુજરાતનું ગૌરવ ગીરનો સાવજ કેમ ભૂલી શકાય આખાં એશિયા ખંડમાં ગૂજરાતમાં ગીરમાં જ આ સાવજ જોવા મળે છે .તાડ પાડતો ગુજરાતની ઓળખાણ બન્યો છે .ગીરના જંગલમાં સિંહ સિવાય અન્ય ૩૯ પ્રકારના સસ્તન પ્રાણીઓ, ૩૦૦