એક કહાની ઐસી ભી

(14)
  • 3.4k
  • 920

એક કહાની ઐસી ભી.બે દિવસ પહેલા ની વાત છે... હું મારી કંપની ના કામ માટે કોસંબા પાસે એક કંપની ના ગયો હતો... ત્યાં રીસેપ્શન પર એક છોકરી ને જોઈ બસ જોતો જ રહી ગયો શુ એની સુંદરતા હતી. લાઈટ બ્લુ શર્ટ પર ડાર્ક બ્લુ શૂટ પેરેલું અને નીચે ડાર્ક બ્લુ પેન્ટ તેના શરીર ના બધા આકાર ને એકદમ ચપોચપ ફિટ બેસતુ ફિટિંગ અને પગ માં બ્લેક શૂઝ. ખુલા સ્ટ્રેટ વાળ એકદમ વ્યવસ્થિત કપાયેલા થોડા પાછળ અને થોડા આગળ હતા અને એક વાળ ની લટ તેના ગાલ પર અહહ શુ એનું રૂપ. હું તો ત્યાં જ કોઈ મૂર્તિ ની જેમ ઉભો