K.D. RAJODIYA ની ડાયરી - ૫

  • 2.8k
  • 833

સ્ત્રીત્વयत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवत:।यत्रैतास्तु न पूज्यन्ते सर्वास्तत्राफला: क्रिया:।।અર્થાત જ્યાં મહિલાઓનું સન્માન કરવામાં આવે છે, દેવતાઓ રમન કરે છે અને જ્યાં તેમનો અનાદર થાય છે, બધી ક્રિયાઓ નિરર્થક હોય છે.જ્યાં સ્ત્રીની પૂજા કરવામાં આવે છે ત્યાં દેવતાઓ પણ ત્યાં રહે છે. પણ અત્યાર ના સમય માં આપણે સ્ત્રી ઓ નું સન્માન કરતા ભૂલી ગયા છીએ.આજ ની સોશીયલ મીડીયા નિ દુનિયા માં નાના વિચારો ને કારણે મોટું કૃત્ય કરે છે . અને સોશીયલ મિડીયા જેવા કે વોટ્સ અપ, ફેસ બુક, ઇંસ્ટાગ્રામ પર છોકરી કે સ્ત્રી