ડુંગળી ની દાંડાઈ

(15)
  • 3.7k
  • 1
  • 825

મારાં દાદીમા પાસેથી એક વાર્તા સાંભળી હતી. મહાભારત યુદ્વ પછી જયારે પાંડવોએ અશ્વમેધ યજ્ઞ કર્યો ત્યારે ક્રિષ્ન ભગવાનને ધરાવેલ રાજભોગ માંથી ડુંગળી સરકીને બહાર જતી રહી. આથી ભગવાને ગુસ્સે થઈને તેને શ્રાપ આપ્યો કે "હે ડુંગળી, આજથી તું મનુષ્યો માટે અગ્રાહ્ય છે. " આ જ કારણથી ધાર્મિક માણસોએ ડુંગળીનો ત્યાગ કરવો. પણ આપણા હિંદુ ધર્મમાં કહ્યું છે કે સમય બદલાઈ જાય છે. આજે મારો તો કાલે તારો. આ જ સિદ્ધાંત ને અનુસરીને હે મનુષ્ય, હવે ડુંગળીનો સમય પાછો આવી ગયો છે. આટલા લાંબા સમય સુધી ડુંગળી પોતાનો ત્યાગ કરવાનો બદલો લઈ રહી હોય એમ જણાય છે. થોડા સમય પહેલા ગધાડે ગોવાતી ડુંગળીીી