પર્યાવરણ - કાવ્ય સંગ્રહ

  • 10.7k
  • 2
  • 2.1k

" પર્યાવરણ - કાવ્ય સંગ્રહ " પર્યાવરણ.... કાવ્ય સંગ્રહ.. પર્યાવરણ અને તેની સુરક્ષા તેમજ સ્વચ્છતા અભિયાન પરની મારી કવિતાઓ નું કાવ્ય સંગ્રહ અહીં રજુ કરૂં છું જે પસંદ પડશે........... " આ સિમેન્ટ જંગલોમાં ભરાઇ રહેલા આપણે, પ્રકૃતિ ના બન્યાં છીએ દુશ્મન,એક સમય ના પોતીકાં શહેરમાં, બન્યા છીએ અજનબી........ પર્યાવરણ ની સુરક્ષા કરવી આપણી ફરજ છે. સ્વચ્છતા અભિયાન માં સાથ આપવો તેમજ વૃક્ષા રોપણ કરવું.તેમજ પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન માં સહકાર આપવો જરૂરી છે..... સુુરક્ષા પૃથ્વી કી, અસ્તિત્વ જીવ સૃષ્ટિ કી.........