પ્રેતે સમજાવી પ્રીત

(36)
  • 2k
  • 6
  • 669

કૉલેજ ની ટુર બસ કાશ્મીર તરફ રવાના થઈ. બધાં સ્ટુડન્ટ્સ પોતાની સીટ પર બેસી ગયા હતા. પ્રવાસ નો ઉત્સાહ તેઓ નાં સહેરા પર જોવા મળતો હતો. બે દિવસ બસ સાલી ને આવી ગયું કાશ્મીર.કાશ્મીરની નરમ આબોહવા, હરિયાળી, સુંદર ટેકરીઓ અને બ્યુટિફુલ ઘાસમાં પ્રકૃતિએ અદ્ભુત અને અનુપમ રંગો વિખેર્યા હતા સ્ટુડન્ટ નું મન મોહી ગયું.ખીણોની વચ્ચે વહેતા તળાવો, જંગલો અને ફૂલો તેનો નજારો ખૂબ સરસ હતો. માર્ચ મહિનો હતો એટલે પ્રવાસ માટે યોગ્ય હતો. બરફ ની ચાદર ઓઢેલી હતી.બધાં તે સ્થળે પહોંચી ગયા. બરફ ની ચાદર પર ખૂબ મજા કરી. જેને જે આવડે તે કોઈ ટ્રેકિંગ, રાફટીંગ, સ્કીઇંગ અને પૅરાગ્લાઈડિંગ કરવા